swagat

State Wide Attention on Grievances by Application of Technology

અધિકારી લોગીન ફરિયાદી લોગીન
helpline

ફરિયાદ નિવારણ પ્રક્રિયા

ફરિયાદ નોંધાવો

સીધી ઓનલાઈન ફરિયાદ નોંધાવો.

ફરિયાદની સ્થિતિ

અરજી સંદર્ભે થયેલ કાર્યવાહીની સ્થિતિ જાણવા મોબાઈલ નંબરથી લોગીન કરવું.

ફરિયાદ અંગે પ્રતિસાદ

ફરિયાદોના નિકાલ અંગે પ્રતિસાદ/સૂચનો મોકલો.

"સ્વાગત" ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

icon

ગ્રામ સ્વાગત કાર્યક્રમ

  • તલાટી કમ મંત્રીશ્રી દ્વારા દર મહિનાની ૧ થી ૧૦ તારીખ દરમિયાન ગ્રામ પંચાયત ખાતે અરજીઓ સ્વીકારવામાં આવે છે.
  • દર મહિનાની 1 થી 10 તારીખ સુધી 13,695 ગ્રામ પંચાયત કચેરીઓ પર યોજાય છે
વિડિઓ જુઓ
icon

તાલુકા સ્વાગત

  • તા.24-12-2024 ના રોજ પ્રાંત અધિકારીશ્રી/વર્ગ-૧ ના અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.
  • દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં પ્રાંત અધિકારીશ્રી/મામલતદારશ્રીને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે.
વિડિઓ જુઓ ઓનલાઇન અરજી
icon

જિલ્લા સ્વાગત કાર્યક્રમ

  • તા.26-12-2024 જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧:૦૦ કલાક સુધી યોજાશે.
  • દર મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં જિલ્લા કલેકટરશ્રીને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે.
વિડિઓ જુઓ ઓનલાઇન અરજી
icon

રાજય સ્વાગત કાર્યક્રમ

  • તા.26-12-2024 માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ૩:૦૦ વાગે યોજાશે.
  • તા.26-12-2024 ના રોજ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન માન. મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના જનસંપર્ક એકમ ખાતે અરજી સ્વીકારવામાં આવશે.
વિડિઓ જુઓ

સરકારી વેબસાઇટ્સ

website_logo
website_logo
website_logo
website_logo
website_logo